Pages

બ્રમ્હાંડ ની ઉર્જા અને અંતર્મનની શક્તી નો અદભુત સંગમ..


ધ્યાનથી વાંચો...
 બ્રમ્હાંડ ની ઉર્જા અને અંતર્મનની શક્તી નો અદભુત સંગમ..

શું તમારા રૂપિયા ઘર માં રૂકતા નથી? તમે લોકો માટે ખુબજ સારા કામ કર્યા પરંતુ તમારી વારી આવ્યી તો એ જ લોકોએ મોંડૂ ફેરી લીધૂં? તમે મહેનત કરો છો પણ શું તમારાથી જળવાવાળા દુષ્ટ લોકો વધારે સુખી છે? ધન્દો અને નોકરી માં ઘણી મેહનત કરવા છ્તા સફલતા નથી મળતી? જિંદગીમાં બિજાઓ કરતા તમારી ઉપર્ વધારે મુશિબતો આવતી છે? તમારા ઘર માં બિમારીના કારણે ટેંશન રહે છે? સારા માર્ક લાવા વાળા તમારા ડીકરા-ડીકરી અભ્યાસમા કમજોર પડી રહ્યા છે?
તો હવે--- જિન્દગીને કંટ્રોલમા કરવા માટે તમારા અંતરમનની અપરમ્પાર શક્તિને જાણો.. જાણો બ્રમ્હાંડના રચયિતાએ તમારા અંતરમનમાં ક્યાં ક્યાં “સૉફ્ટ્વેઅર અપલોડ” કર્યા છે....જાણો તમારી સફળતાનો “પાસવર્ડ”. અંતરમનની શક્તી “સેલ્ફ હિપ્નૉટિઝમ”ની સ્વયમ સૂચંનથી જાગૃત કરવામા આવે છે.
એમના માટે જરૂર છે મનની ‘એકાગ્રતાની’... બ્રમ્હાંડની શક્તીને જાણવી ડિપ્રેશન, ગુસ્સા ઉપર કાબૂ મેળવવો, સિગારેટ, ગુટખા, બિડી છોડી દેવો, ટેંશનમાથી મુક્તિ મેળવવી. આત્મવિશ્વાસ વધવો, મેમરી પાવર વધવો, ડેરિંગ આવવુ, આધ્યાત્મિક પ્રગતી કરવી, ધન્દા નોકરી માં સફળતા, રૂપિયાની બચત કરવી ...
વગેરે જેવા લાભો આ ક્લાસમાથી થાય છે... સશક્ત મન, સશક્ત શરીર, લામ્બી ઉમર સુધી જીન્દગીના મજા લુટવી આ બધુંજ પોસિબલ છે “રેકી” આપના અન્દર જગાડીને....
જિન્દગીને સમૃદ્ધ બનાવવાનો આ શાસ્ત્ર બધાને જ પ્રાપ્ત થવો જોઇએ એના માટે તમારે લેવલ 1+ લેવલ 2+ લેવલ 3+ માસ્ટર+ ગ્રેંડ માસ્ટર લેવલ સુધી શીખવવામા આવશે. (પછી સેલ્ફ પ્રેક્ટીસ કરતા રહેવુ)
રેકીની સાથે તમને સેલ્ફ હિપ્નૉટિઝમ, પ્રાણીક હીલીંગ , ઍક્યુપ્રેશર, સુજોક, રિફ્લેક્સૉલૉજી, કુંડલિની શક્તી જગરણ મફત શીખવામા આવશે.. એના કારણથી આ અપૉરચુનિટી મિસ ના કરો..  બ્રમ્હાંડ ની ઉર્જા અને અંતર્મનની શક્તી નો અદભુત સંગમ..
 ideazunlimited3@gmail.com

No comments:

reiki introduction video